Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : એસ.વી.ઇ.એમ. સ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઇ.

Share

આગામી તા.30 ના રોજ શ્રી કૃષ્ણના જન્મ દિવસ એટલે જન્માષ્ટમીના ભાગરૂપે આજે અંકલેશ્વર ખાતે આવેલ એસ.વી.ઈ.એમ શાળાના વિધાર્થીઓએ રાધા કૃષ્ણ બની રાસ ગરબા રમી જન્માષ્ટમીની ઉજવણી કરી ઝૂમી ઉઠ્યા હતા, ત્યારબાદ શાળાના વિધાર્થીઓ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. શિક્ષકગણ અને વાલીઓની ઉપસ્થિતિમાં નાના ભુલકાઓએ કૃષ્ણ-રાધાનો વેશ ભજવીને મટકીફોડ વગેરે કાર્યક્રમ સફળતાથી યોજ્યા હતા.

અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસ.વી.ઈ.એમ સ્કૂલ, જલારામનગર ખાતે શાળાના શિક્ષકો દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે વર્ચ્યુયલ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપપ્રાગટ્યના શુભારંભ સાથે રાસ તેમજ મટકીફોડના કાર્યક્રમ થકી કૃષ્ણમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

લીંબડી ખાતે મધ્યપ્રદેશના ગ્વાલિયરના દ્વારકાધીશની અનોખી આરાધના કરતા સાધુ આવી પહોંચ્યા.

ProudOfGujarat

ભરૂચની ખાનગી લેબોરેટરીઓમાં RTPCR નાં ટેસ્ટ માટે લોકોની લાંબી કતારો લાગી…

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!