Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : હમ ફીટ ઈન્ડિયા ફીટ અંતર્ગત બહેનો માટે બે કિલો મીટર દોડ યોજાઇ.

Share

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ગોધરા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે લાયન્સ ક્લબ, વિ ક્લબ દ્વારા હમ ફીટ ઈન્ડિયા ફીટ અંતર્ગત બહેનો માટે બે કિલો મીટર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી, ગોધરા નગર મહિલા મોરચો, ભાજપ પ્રમુખ કેતકીબેન સોનીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે વિ ક્લબ ગોધરાના પ્રમુખ તૃપ્તિબેન શેઠ, વર્ષાબેન ભગત, સ્મિતાબેન શાહ, જિજ્ઞાસા ઉપાધ્યાય, ગીતાબેન લુહાણા, પંચમહાલ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સમરસિંહ પટેલ, ગોધરા ભાજપ મહામંત્રી દયાળભાઈ સાધુ, સીનીયર કોચ પ્રતાપસિંહ પસાયા તથા દોડવીરો ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

31 ડિસેમ્બરને હજીવાર છે પરંતું વડોદરા પોલીસ હમણાંથી જ સક્રિય…

ProudOfGujarat

ગોધરા જીલ્લાના ખેડૂતોને હાર્વેસ્ટર ફાળવા માટે કરાઈ રજુઆત.

ProudOfGujarat

મહેસાણા-શિવમ રેસીડેન્સીમાં 12 તોલા સોનુ, એક કિલો ચાંદી અને 25 હજાર રોકડની ચોરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!