Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : કરજણ નગરપાલિકા અને શ્રી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી DAY NULM યોજના અંતર્ગત હેર સ્ટાઇલ કોર્સના પ્રમાણપત્રનું વિતરણ કરાયું.

Share

કરજણ નગરપાલિકા અને શ્રી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી DAY NULM યોજના અનર્ગત હેર સ્ટાઇલ કોર્સના પ્રમાણપત્ર વિતરણ કરાયું હતું.

કરજણ નગરપાલિકાના અધ્યક્ષા મીનાબેન ચાવડા, ચેરમેન વનરાજસિંહ મહારાહુલજી, ચીફ ઓફિસર જયકિશન તડવી, એન્જીનીયર મેડમ પંક્તિ બેન મહેતા, સમાજ સંગઠક વિનોદભાઈ ચૌહાણ સમાજ સંગઠક ધરતીબેન રાજ, શ્રી ચેરિટેબલ ટ્રસ્ટના ફેકલ્ટી મીનાક્ષીબેન પટેલ તેમજ કો.ઓડીનેટર નેહા પટેલ ભાવના ઠક્કર તેમજ NULM યોજનાના હેર સ્ટાઇલીશના હસ્તે લાભાર્થીઓને વિતરણ કરાયું હતું.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

વડોદરામાં IPL ની મેચ પર સટ્ટો રમતા સયાજીગંજના બે યુવક ઝડપાયા

ProudOfGujarat

લીંબડી દેવપરા પાટિયા પાસે આઇસર ટ્રકનું ટાયર ફાટતા એકનું મોત.

ProudOfGujarat

લીંબડી નજીક બસ પલ્ટી જતા 20 મુસાફરો ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!