Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : ગુરૂ પૂર્ણિમા પર્વ નિમિત્તે ભફૈયા આશ્રમ ખાતે શિષ્યોએ ગુરૂના દર્શન કર્યા હતા.

Share

ગુરૂ વગરનુ જ્ઞાન નકામું આવી એક લોકવાયકા છે ત્યારે આજે જ્યારે ગુરુપૂર્ણિમા મહોત્સવ હોય ત્યારે લોકો પોતાના ગુરુ પાસે આર્શિવાદ લેવા તેમજ ગુરુ જ્ઞાન પ્રાપ્ત માટે જતા હોય છે ત્યારે આજે લીંબડી ભફૈયા આશ્રમ ખાતે પણ જુના અખાડાના બ્રહ્મલીન થયેલ એવા શ્રી રામરતનગીરી બાપુના આશીર્વાદ લેવા શિષ્યો પહોંચ્યા હતા

ત્યારે આ આશ્રમ ખાતે દશરથસિંહ ઝાલા, ભગિરથસિહ રાણા, ડોક્ટર શુક્લ સાહેબ, જયેન્દ્રભાઈ રાઠોડ, કમ્લેશભાઈ સોની કુલદિપસિહ રાણા સહિતના અન્ય આ આશ્રમના સેવકો અને શિષ્યો દ્વારા આજે મહાસેવા પુરી પાડવામાં આવી હતી. ત્યારે આજે આવનાર તમામ શ્રદ્ધાળુઓને પ્રસાદની સેવા પણ આપવામાં આવી હતી ત્યારે આજે સાધુ સંતોનો પણ મેળાવડો જામ્યો હતો અને ઓમ નમો નારાયણના નાદ જોવા મળ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચનાં વેજલપુરમાંથી ક્રિકેટનો સટ્ટો રમાડતા શખ્સને પકડી પાડતી બી ડીવીઝન પોલીસ.

ProudOfGujarat

વડોદરા : ક્રિકેટ સટ્ટામાં રૂ. 7 લાખ હારી જતા 23 વર્ષીય યુવકનો ગળે ફાંસો ખાઈ આપઘાત, બુકીઓ સામે કાર્યવાહી

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં સ્વતંત્રતા પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!