વડોદરા જિલ્લાના કરજણ તાલુકાથી કરજણ મીયાગામ ચોકડી પાસે આવેલ મારુતિ પ્લાઝામા કરજણ પબ્લિક સ્કૂલની પાછળ પહેલા માળે અતિ આધુનિક સાધનોથી સજ્જ તથા ઓપરેશન થિયેટરની સુવિધા સાથે આરોગ્યમ ઓર્થોપેડિક એન્ડ જનરલ હોસ્પિટલનો કરજણમાં શુભારંભ થયો જ્યાં ફુલટાઈમ ઓર્થોપેડિક સર્જન એવા ડોક્ટર ઉદય મેઘનાથી જે એમએસ ઓર્થો ટ્રોમાં તથા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે તેઓને મળવાનો સમય સવારે ૯ થી ૧૨ અને બપોરે ૨ થી ૬ છે.
= રોડ એકસીડન્ટ તથા ફેક્ચરના રાહત દરે ઓપરેશન થાય છે
= જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી થાય છે
= ઘૂંટણ કમર તથા સાંધાનનો દુ:ખાવો તેમજ હાડકા તથા સ્નાયુને લગતા બધા જ રોગોનુ સચોટ નિદાન તથા સારવાર પણ થાય છે. આરોગ્યમ હોસ્પિટલમા 24 કલાક ઇમરજન્સી સારવાર ઉપલબ્ધ છે લેબોરેટરી, ડીજીટલ એક્ષ-રે સુવિધા * ઈન હાઉસ ફાર્મસી ( દવાઓ ) તથા 15 બેડની સુવિધા સાથે સેમી સ્પેશિયલ તથા જનરલ વૉર્ડ પણ સામેલ છે.
હાડકાના ફ્રેક્ચર તથા તમામ પ્રકારના ઓપરેશન રાહત દરે આરોગ્યમ હોસ્પિટલમાં થાય છે. આરોગ્યમ હોસ્પિટલમાં પ્રખ્યાત તેમજ અનુભવી એવા ડોક્ટર એ આર પટેલ જનરલ તથા લેપ્રોસ્ક્રોપી સર્જન દરરોજ બપોરે 2.00 થી 4.00 માં મળે છે. માનસિક રોગ અને વ્યસનમુક્તિ માટે પણ આરોગ્યમ હોસ્પિટલમાં ડોક્ટર સુમિત શાક્ય એમ.બી.બી.એસ, એમ.ડી કન્સલ્ટન્ટ ન્યુરોસાયક્રિયા ટ્રિસ્ટ પણ દર ગુરૂવારે 1.00 થી 3.00 વાગ્યામાં મળશે કરજણ તાલુકા તથા આસપાસના ગામો માટે કોઈપણ પ્રકારની સમસ્યાના સચોટ નિદાન માટે અવશ્ય મુલાકાત લો આરોગ્યમ હોસ્પિટલ 24 કલાક આપની સેવામાં એમડી ફિજીસીયન દરરોજ બપોરે 2.00 થી 4.00 વાગ્યા સુધી મળશે.
યાકુબ પટેલ, કરજણ
વડોદરા : કરજણ મીયાગામ ચોકડી પાસે અઢળક સુવિધા સાથે આરોગ્યમ ઓર્થોપેડિક એન્ડ જનરલ હોસ્પિટલનો શુભારંભ થયો.
Advertisement