Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંતરિક્ષમાંથી લીધેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીની તસવીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ

Share

અમેરિકન કોમર્શિયલ સેટેલાઈટ નેટવર્ક પ્લાનેટદ્વારા
અંતરિક્ષમાંથી લીધેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીની તસવીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ હતી જે આજે પણ ખૂબ લોકપ્રિય થઇ રહી છે. જોકે આ તસવીર ૧૫ નવેમ્બર 2018 માં લેવાઈ હતી. પણ પ્રવાસીઓ આ સ્પેસમાંથી દેખાતી સ્ટેચ્યુ ઓફ યુનિટી ની તસ્વીર વારંવાર જોઈ રહ્યા છે. આ તસવીર સોશિયલ મીડિયામાં હાલ પણ વાયરલ થઇ રહી છે. અંતરિક્ષમાંથી પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જેની સુંદર તસવીર સેટેલાઇટ દ્વારા શેર કરવામાં આવી છે. સ્કાયલેબ અમેરિકન કંપનીએ સેટેલાઇટ ઇમેજદ્વારા તસ્વીર લીધી છે અત્યાર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીને હેલિકોપ્ટરથી કે પ્લેનમાંથી તેનો નજારો જોઇ શકાતો હતો.પણ હવે એથી પણ આગળ જઈને સ્પેસ માંથીઅંતરિક્ષમાંથી પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અદભુત નજારો જોઇ શકાય છે. ભવિષ્યમા લોકો આંતરિક્ષમા જયારે પ્રવાસ કરશે ત્યારે અંતરિક્ષમાંથી પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અદભુત નજારો જોવાની તક ચોક્કસ મળશે!
અંતરિક્ષ માંથી લીધેલી તસ્વીર કેટલી સુંદર દેખાય છે. જે તસવીર સોશિયલ મીડિયામાં હાલ પણ વાયરલ થઇ રહી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

વ્યાજખોરી અટકાવવા સુરત પોલીસનું અભિયાન, ઓછા દરે લોન મેળવવા પોલીસ મધ્યસ્થી બનશે

ProudOfGujarat

ભરૂચમાં પશુઓને ડબ્બે પુરવા નગરપાલિકા તંત્ર સમક્ષ સામાજિક કાર્યકરની રજૂઆત

ProudOfGujarat

ગુજરાતમાં બાયોટેક સેક્ટરમાં એક જ દિવસમાં 2 હજાર કરોડના રોકાણો માટે 15 કંપનીઓએ MOU કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!