Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર જગન્નાથ મંદિર ખાતે મા શક્તિ મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

Share

કોરોના મહામારીએ વૃક્ષોનું આપના જીવનમાં મહત્વ સમજાવી દીધું હતું. ઑક્સીજન આપના માટે કેટલો જરૂરી છે તે સમજવી દિધું હતું જેને પગલે અંકલેશ્વર- જગન્નાથ મંદિર ખાતે મા શક્તિ મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 100 થી વધુ છોડ વાવીને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા તથા ઉપપ્રમુખ કલ્પનાબેન મેરાય ઉપસ્થિત રહ્યા હતા. ૧૦૦ થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આવનારા દિવસોમા વૃક્ષોનું જતન કરવામાં આવશે અને જગન્નાથ મંદિરના પટાંગણમાં હરિયાળીનું વાતાવરણ ઊભું થશે જેથી ભવિષ્યમાં તેનો લાભ થઈ શકશે.

Advertisement

Share

Related posts

નડિયાદ સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં એન.સી.સી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી

ProudOfGujarat

ભરૂચ : નબીપુરમાં ગ્રામ પંચાયત દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાના ઉમલ્લા ખાતેથી ૧ લાખ ઉપરાંતનો દારૂ જપ્ત કરાયો…ક્યારે બંધ થશે સંપૂર્ણ રીતે દારૂબંધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!