Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા નગરપાલિકા દ્વારા જનરલ મિટીંગમાં ભાજપના વિવિધ સભ્યોને પદોની વહેંચણી કરવામાં આવી.

Share

ગોધરા નગરપાલિકાની યોજાયેલ જનરલ મીટીંગમાં ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર દ્વારા પાલિકાના કામોમાં આવતી ફરિયાદના અનુસંધાને પ્રજાના કામો કરવા માટે હંમેશા તત્પર એવા પ્રજાલક્ષી અભિગમ રાખીને ૧૯ જેટલી કમીટીમાં ભાજપના સભ્યો અને ચેરમેન પદ અપાવવામાં સફળતા મળી છે.

આગામી દિવસોમાં ગોધરા નગરપાલિકા દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી એક પ્રેસનોટ જાહેર પ્રેસનોટ જણાવવામાં આવી છે. કારોબારી કમીટી, અમૃત યોજના કમિટિ, પાણી પુરવઠા ગટર વ્યવસ્થા કમિટી,દિવાબત્તી લાઈટ કમિટી સફાઈ અને આરોગ્ય કમિટી, જાહેર બાંધકામ સમિતિ, કરવેરા કમિટી ભૂગર્ભ વ્યવસ્થા કમિટી, મોટર વ્હીકલ કમિટી ટાઉન પ્લાનીંગ એન્ડ ડેવલપમેન્ટ ચેરમેન, બગીચા વિકાસ કમિટી આવાસ યોજના કમિટી, તળાવ બ્યુટીફિકેશન કમિટી, મનોરંજન ગ્રાન્ટ કમિટી, પ્લાનિંગ કમિટી,સાંસ્કૃતિક વ્યવહાર કમિટી વ્યવસાયવેરા કમિટી અને નાણાંપંચ કમિટીની રચના કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

જળ માટે જંગ, ઝઘડિયાનાં પીપરપાન ખાતે વર્ષોથી પાણી વગર વલખા મારતા લોકો, અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત ગામડાઓની વ્યથા આખરે તંત્ર ક્યારે સાંભળશે..!!

ProudOfGujarat

ગુજરાતમાં નાના અને લઘુ ઉદ્યોગો માટે કનેક્શન અરજી બન્યો વિકટ પ્રશ્ન

ProudOfGujarat

સિગારેટના પેકેટ પર હવેથી લખેલી જોવા મળશે આવી જાહેરાત, સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!