Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાનાં વાડી ગામે તેજસ હોસ્પિટલ માંડવી દ્વારા આંખની તપાસ કરી દર્દીઓને ચશ્માનું વિતરણ કર્યું.

Share

આજરોજ વાડી ગામે અમારા તળાવ ફળિયામાં માંડવી તેજસ હોસ્પિટલ દ્વારા જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓને આંખની તપાસ કરી અને એમને ચશ્મા અપાવવામાં મદદરૂપ બન્યા.

આ કેમ્પને સફળ બનાવવા માટે હરીશ વસાવા, જીમી વસાવા મહેન્દ્રભાઈ, હિતેશભાઈએ ગ્રામજનોને, જરૂરિયાત મંદ લોકોને ઘરે-ઘરે જઈને ટેમ્પ્લેટ આપીને આ કૅમ્પની જાણકારી આપી અને આજે વાડી ગામે કેમ્પ યોજાય ત્યારે આ કેમ્પમાં અંદાજિત 170 એકદમ ગરીબ દર્દીઓ પોતાની આંખની તપાસ કરાવી અને એમને ખૂબ નજીવી કિંમતે ચશ્મા પણ આપવામાં આવ્યા. તેમજ ગરીબ જરૂરિયાત દસ દર્દીઓને આજે મોતિયાનું ઓપરેશન કરાવવા માટે માંડવી તેજસ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા.

આ કેમ્પ સફળ બનાવવા માટે હરીશ વસાવાએ ભરપૂર પ્રયત્ન કર્યા હતા.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

શું કરી રહ્યું છે તંત્ર..? જંબુસર તાલુકાના સરદારપુરા અને ડોલિયામાં પીવાનું પાણી નહી મળતા ગ્રામજનોમાં આક્રોશ..!!

ProudOfGujarat

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા સ્વ.અહેમદ પટેલની પુત્રીનું ચૂંટણીલક્ષી નિવેદન

ProudOfGujarat

માંગરોળના શાહ ગામના બ્રિજ નિર્માણની બાજુમાં ડાઈવર્ઝન શરૂ નહીં કરાતા કોંગ્રેસે રસ્તા રોકો આંદોલનની ચીમકી આપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!