Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની સાધના વિદ્યાલય ખાતે ભાજપા કાર્યકર્તાઓ દ્વારા વૃક્ષારોપણ કરાયુ.

Share

નર્મદા નદી પાસે બળેલી ખો પાસે આવેલ વી.કે. ઝવેરી સાધના વિદ્યાલય ખાતે આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સાધના સ્કૂલના પટાંગણમાં 10 જેટલાં વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને કાર્યક્રમને સફળ બનાવામાં આવ્યો હતો.

જેમાં શાળાના આચાર્ય, ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાના સ્ટાફ મિત્રો સહીત શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા અને સાથે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યો સહીત મહામંત્રીએ હાજરી આપીને વૃક્ષારોપણ કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. કાર્યકર્તા દ્વારા દર છ મહિને વૃક્ષોનું નિરીક્ષણ કરવાની જવાદારી હાથ ધરવામાં આવશે.

Advertisement

Share

Related posts

ખેડા પાસે મેડિકલ વાન અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં એકનું મોત નિપજ્યું

ProudOfGujarat

जब फ़िल्म “मित्रों” में गुजरात की स्थानीय निवासी को दिया गया मौका!

ProudOfGujarat

જંબુસર આંગણવાડી કેન્દ્રો ખાતે નવદુર્ગા બાલીકા પૂજન કાર્યક્રમ સંપન્ન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!