વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટ બેઠક મળી. મીટિંગ પછી પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને રવિશંકર પ્રસાદ બેઠકમાં લીધેલા નિર્ણયની જાણકારી આપી. બેઠકમાં પાવર અને ટેલિકોમ સેક્ટર માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. IT અને ટેલીકોમ મિનિસ્ટર રવિશંકર પ્રસાદે કહ્યું કે ઇન્ફોર્મેશન હાઈવે દરેક ગામ સુધી પહોંચે તે દિશામાં સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેના માટે 19 હજાર કરોડ રૂપિયાની મંજૂરી મળી છે. ગત વર્ષે 15 ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીરથી PM મોદીએ ભારતનેટ અંતર્ગત 1000 દિવસમાં 6 લાખ ગામડાંઓમાં ઓપ્ટિકલ ફાઈબર બ્રોડબેન્ડ લગાડવાની વાત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ વિશ્વભરમાં સૌથી મોટો બ્રોડબેન્ડ પ્રોગ્રામ માની શકાય છે, જે ગ્રામીણો વિસ્તારોને કનેક્ટ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટ બેઠક મળી. મીટિંગ પછી પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને રવિશંકર પ્રસાદ બેઠકમાં લીધેલા નિર્ણયની જાણકારી આપી. બેઠકમાં પાવર અને ટેલિકોમ સેક્ટર માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. IT અને ટેલીકોમ મિનિસ્ટર રવિશંકર પ્રસાદે કહ્યું કે ઇન્ફોર્મેશન હાઈવે દરેક ગામ સુધી પહોંચે તે દિશામાં સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેના માટે 19 હજાર કરોડ રૂપિયાની મંજૂરી મળી છે.
ગત વર્ષે 15 ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીરથી PM મોદીએ ભારતનેટ અંતર્ગત 1000 દિવસમાં 6 લાખ ગામડાંઓમાં ઓપ્ટિકલ ફાઈબર બ્રોડબેન્ડ લગાડવાની વાત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ વિશ્વભરમાં સૌથી મોટો બ્રોડબેન્ડ પ્રોગ્રામ માની શકાય છે, જે ગ્રામીણો વિસ્તારોને કનેક્ટ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટ બેઠક મળી. મીટિંગ પછી પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને રવિશંકર પ્રસાદ બેઠકમાં લીધેલા નિર્ણયની જાણકારી આપી. બેઠકમાં પાવર અને ટેલિકોમ સેક્ટર માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
IT અને ટેલીકોમ મિનિસ્ટર રવિશંકર પ્રસાદે કહ્યું કે ઇન્ફોર્મેશન હાઈવે દરેક ગામ સુધી પહોંચે તે દિશામાં સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેના માટે 19 હજાર કરોડ રૂપિયાની મંજૂરી મળી છે. ગત વર્ષે 15 ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીરથી PM મોદીએ ભારત નેટ અંતર્ગત 1000 દિવસમાં 6 લાખ ગામડાંઓમાં ઓપ્ટિકલ ફાઈબર બ્રોડબેન્ડ લગાડવાની વાત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ વિશ્વભરમાં સૌથી મોટો બ્રોડબેન્ડ પ્રોગ્રામ માની શકાય છે, જે ગ્રામીણો વિસ્તારોને કનેક્ટ કરશે.