લાયન્સ કલબ ગોધરા દ્વારા કોરોના મહામારીમાં સેવા આપનાર કોરોના વોરીયર દેવ પી શ્રીમાળી (રાષ્ટ્ર શક્તિ એકતા મંચ ના ગુજરાત પ્રદેશ સચિસેવ) તથા ગીતાબેન લુહાણા (મહિલા મોરચા સચિવ ગુજરાત પ્રદેશ) નું સન્માન કોરોના મહામારી દરમિયાન નિષ્ઠાપૂર્વક અને અત્યંતખંતથી કોરોના દર્દીઓની સેવા કરનાર ગોધરામાં સેવા આપી રહેલ દેવ પી શ્રીમાળી(રાષ્ટ્ર શક્તિ એકતા મંચ ગુજરાત પ્રદેશ સચિવ) તથા ગીતાબેન લુહાણા (મહિલા સચિવ ગુજરાત પ્રદેશ) દ્વારા ગતવર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાની બીજી લહેરમાં દર્દીઓને ફ્રી ટિફિન સેવા છેલ્લા 2 માસથી સવાર સાંજ 2 ટાઈમ પૂરી પાડી રહ્યા તથા પોતાનું તથા પોતાના સમાજનું નામ રોશન કરે છે.
લાયન્સ કલબ ગોધરા તરફથી તેમની સેવાઓને બિરદાવી માનનીય ધારાસભ્ય સી કે રાઉલજી સાહેબ દ્વારા તેમનું સન્માન કરેલ હતું. અગાઉ પણ ઘણી બધી સંસ્થાઓ દ્વારા સરકાર દ્વારા તેમનું સન્માન કરેલ છે.
પંચમહાલ રાજુ સોલંકી