અમર પ્લાયવુડ સેન્ટર ગોધરા સૈફી બાલુવાલાના જમાઈ અબ્બાસભાઈ મોહસીનભાઇ અત્તરવાલાએ જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી યુએસએ માંથી કોમ્પ્યુટર સાયન્સની માસ્ટર ડિગ્રી, ટોરંટો યુનિવર્સિટી કેનેડામાંથી એપ્લાયડ કોમ્પ્યુટર સાયન્સની માસ્ટર ડિગ્રી, વોટરલૂ યુનિવર્સિટી કેનેડામાંથી મેનેજમેન્ટ સાયન્સની માસ્ટર ડિગ્રી મેળવી વોટરલૂ યુનિવર્સિટી કેનેડામાંથી મેનેજમેન્ટ સાયન્સમાં પી.એચ.ડી ની ડીગ્રી મેળવી દાઉદી વોરા સમાજનું ગૌરવ વધાર્યું છે હાલ તેઓ બોસ્ટન યુનિવર્સિટી યુએસએ અને ટોરંટો યુનિવર્સિટી કેનેડામાં પ્રોફેસર તરીકેની સેવાઓ આપી રહ્યા છે.
પંચમહાલ રાજુ સોલંકી
Advertisement