Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત: નૌતમ સ્વામી વડતાલ ના ૫૦ માં જન્મ દિવસ નિમિતે ૧૧ જગ્યાએ રક્તદાન દાન કેમ્પ તેમજ રક્તતુંલા યોજાઈ

Share

ઋષિકુળ ગૌંઉધામ પાનોલીદ્વારા સુરત માં નૌતમ સ્વામી વડતાલ ધામ ના ૫૦ માં જન્મદિવસ ની ૧૧ રક્તદાન કેમ્પ દ્વારા ૧૦૦૦ કરતા વધારે રક્તની બોટલ એકત્ર કરી ને સ્વામી જી ની વાલક ગુરુકુળ ખાતે રક્ત તુલા તેમજ ચોકલેટ એકત્ર કરીને ચોકલેટ તુલા કરવામાં આવી હતી જે રક્તદાન થેલેસીમિયા ગ્રસ્ત બાળકો ને તેમજ ચોકલેટ ગરીબ બાળકો માં વિતરણ કરવામાં આવેલ હતી
ગુજરાત બીજેપી યુવા પ્રમુખ પ્રશાંત કોરાટ ના મેહેમાન પદે તેમજ ધારાસભ્ય વી ડી જાલા વાડિયા ના નેતૃત્વ માં યોજાયેલ આ સમારંભ માં દ્વારકા ના આદિ સંકરાચાર્ય તેમજ વડતાલ મંદિર ના સંતો તેમજ માજી બીજેપી ઉપ્રમુખ છોટુભાઈ પાટિલ માજી ધારાસભ્ય જનક બગદાણા પ્રફુલ્લ પાનસેરિયા સામજિક અગ્રણી જીવરાજ ભાઈ ધારૂકા કનુભાઈ માવાની લોકદર્ષ્ટી ચક્ષુ બેંક ના ડો પ્રફુલ્લ સિરો યા લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર ના હરિભાઈ કથીરીયા .બાબુભાઈ જીરા વાળા બીજેપી ઉપ પ્રમુખ આર કે લાઠયા જેવા મહાનુભાવો હાજરી આપી હતી આપ્રસંગે સ્વર્ણિમગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત ના પ્રમુખ ઘનશ્યામ બિરલા દ્વારા સ્વામીજી ના જન્મદિવસ ની ઉજવણી ૯૪ વાર રક્તદાન કરીને મનાં વી હતી તેમજસ્વામીજી નું સન્માન સંસ્થાના ડો પ્રફૂલ શિરો યા ડો મુકેશપડ્સાલા તેમજ હરેશ માંગ્ રોળિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
જયદીપ રાઠોડ, સુરત.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા દ્વારા બાકી મિલ્કતોના વેરાઓ વસૂલ કરવાની સઘન કામગીરી શરૂ કરાઇ.

ProudOfGujarat

આઈ.સી.આઈ.સી.આઈ લોમ્બાર્ડે અનોખું ‘રાઇડ ટૂ સેફ્ટી’ ગીત રજૂ કર્યું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભંગારનો ધંધો સાથે સંકળાયેલ વ્યક્તિઓએ આ સુચનાઓનું અવશ્ય પાલન કરવું ———-

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!