સુરત ના સીતાનગર ખાતે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ દ્વારા સરકાર ના ભાવ વધારા નો વિરોધ કર્યો હતો..જોકે સામે પક્ષે સ્થાનિક લોકો એ વિરોધ કરી રહેલા કાર્યકરાઓ નું હાર પહેરાવી અભિવાદન કર્યું હતું… સરકાર ના ભાવ વધારા ને લઈ કોંગ્રેસ રાજ્યવ્યાપી વિરોધ કરી રહ્યું છે.
હાલ પેટ્રોલ ,ડીઝલ અને રાંધણગેસ ના ભાવ વધારા ને લઈ સરકાર નો અનેક જગ્યાએ એ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ વિરોધ મા હવે સ્થાનિકો જોડાતા હોય તેવુ લાગી રહ્યું છે
.સુરત ના સીતાનગર લ્હાતે કોંગ્રેસ દ્વારા સરકાર ના વિરોધ પ્રદર્શન દરમ્યાન સ્થાનિક લોકો એ વિરોધ કરી રહેલા કોંગ્રેસ ના કાર્યકર્તા ને ફૂલ હાર પહેરાવી અભિવાદન કર્યું હતું..જાને સરકાર ના ભાવ વધારા થી સ્થાનિક અને મધ્યમ વર્ગીય લોકો પણ વિરોધ મા જોડાયા હોય તેમ લાગ્યું હતું.
Advertisement