Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં શનિ જયંતીની સાદગીપૂર્ણ ઉજવણી : દર્શનાર્થીઓએ દૂરથી જ કર્યા દર્શન.

Share

ભરૂચ જિલ્લામાં ભગવાન શનિદેવનું મંદિર આવેલ છે. આજરોજ મંદિર ખાતે કોરોના મહામારીને કારણે સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના પ્રસિધ્ધ ભગુઋષિ મંદીરમાં લોકોએ ભગવાન શનિ દેવના દુરથી જ દર્શન કર્યા.

આજરોજ અમાસ સાથે શની જયંતીનો ઉત્સવ મનાવવામાં આવે છે. દર વર્ષે દર્શનાર્થીઓની ભીડ જામતી હોય છે પરંતુ સરકારના જણાવ્યા પ્રમાણે કોરોના મહામારીમાં કોઈ પણ દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી. કોરોના ગાઈડલાઈન લઈ તેલ અને તલ ચડાવવાની વિધિ પ્રથમવાર બંધ રાખવામાં આવી જેથી લોકો દૂરથી જ દર્શન કરીને શનિ જયંતીની ઉજવણી કરી હતી.

Advertisement

Share

Related posts

કલરવ શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો…

ProudOfGujarat

કર્ણાટક હિજાબ વિવાદની હાઈકોર્ટના નિર્ણયની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર.

ProudOfGujarat

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા દ્વારા ”પોષણ વાટિકા” જાગૃતતા કાર્યક્રમ થકી ખેડૂતોને માર્ગદર્શન અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!