Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા બંગાળમાં ચૂંટણી પછી થયેલ હિંસાના સમર્થનમાં રેલવે સ્ટેશન પાસે વિરોધ પ્રદર્શન.

Share

ભારતીય મજદૂર સંઘના કેન્દ્રીય નેતૃત્વના આહવાન ઉપર ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા બંગાળ ચૂંટણી પછી થયેલ હિંસાના સમર્થનમાં એક જુથતા દિવસનું આયોજન ભરૂચ રેલવે સ્ટેશન બાબા અંબેડકરની પ્રતિમા પાસે જાહેર પ્રદર્શનનો કાર્યક્રમ કરેલ પશ્ચિમ બંગાળમાં તૃમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભારતીય મજદૂર સંઘના કાર્યકર્તાઓ ઉપર જબરદસ્તી કરી તેમજ તેમના મકાન, દુકાનો અને બહેનો ઉપર બળાત્કાર પણ કરેલ છે અને બંગાળની સરકાર અને ત્યાંની પોલીસ મૌન ધારણ કરીને તમાશો જોઈ રહી છે જેના પગલે તત્કાલીક ધોરણે રાષ્ટ્રપતિ શાસન લાગે એવી ભારતીય મજદૂર સંઘ ભરૂચ જિલ્લો માંગ કરે છે.

આજરોજ યોજાયેલ જાહેર કાર્યક્રમમાં જિલ્લાના વરિષ્ઠ કાર્યકર્તા અંબાલાલભાઈ, જિલ્લા મંત્રી સુરેન્દ્રસિંહ રાજ, જિલ્લા પ્રમુખ વિજય ભાઈ અને જિલ્લા સહમંત્રી હરિકેશ સિંહ રાજપૂત, સહ મંત્રી સુરેન્દ્ર પટેલ અને ભરતભાઈ પટેલ હાજર હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : વાલીયા તાલુકાના પણસોલી ખાતે ખેડૂત શિબિર યોજાઇ.

ProudOfGujarat

વિધાનસભા ગૃહમાં વિપક્ષનો હોબાળો : કોરોના મૃતકો મામલે ગૃહ ગાજયું જાણો વધુ

ProudOfGujarat

વ્યારા ખાતે ગુજરાત ગણેશ ચોકનુ લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!