માંગરોળ તાલુકાના બોરિયા ગામના વતની પ્રકાશભાઈ વસાવાનુ ખેતર વાંકલના ઝરણી સીમમાં આવેલું છે તેમના ખેતરમાં ટીટોડીએ ઉભા ચાર ઈંડા મુક્યા છે. પહેલાના ઘરડા લોકો વરસાદની આગાહી ટીટોડીના ઈંડા પરથી કરતા હતા. ટીટોડીના ચાર ઈંડા ઉભા છે તો આ વર્ષે ચાર મહિના વરસાદ સારો થશે આવી આગાહી કરી છે.
Advertisement