Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત પ્રદેશના કોંગ્રેસ સેવાદળનાં ભરૂચ નિવાસી સંગઠક સોમચંદ મકવાણાને ગુજરાત રાજ્યના સેવાદળના સૌ સૈનિકોએ શ્રદ્ધાંજલિ અર્પી.

Share

ગુજરાત રાજ્યના અડીખમ કોંગ્રેસ સેવાદળના પૂર્વ પ્રદેશ સંગઠકના ભરૂચ નિવાસી સોમચંદભાઈ મકાવાનાનું તા. 22/5/2021 ના રોજ કોરોનાને કારણે અવસાન થયું હતું.

પ્રદેશ કોંગ્રેસ આગેવાન મૌલીમ વૈષ્ણવે આ કોરોનાની કપરી પરિસ્થિતમાં તેમના કુટુંબીજનોને આશ્વાશન આપીને શોક સંદેશ પાઠવ્યો હતો. ગુજરાત રાજ્યના સેવાદળના સૌ સૈનિકો સેવાદળની સલામી સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : ગુમ થયેલ સગીર વયનાં બાળકને શોધી કાઢતી દહેજ પોલીસ.

ProudOfGujarat

ભરૂચ: ચોરીના લેપટોપ તથા બે મોબાઈલ ફોન સાથે એક ઈસમને ઝડપી પાડતી ભરૂચ એલસીબી પોલીસ…

ProudOfGujarat

વડોદરાની રાજસ્થંભ સોસાયટીમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા રહીશોને ભારે હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!