Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના કનવાડા ગામે ઇંટ ભરેલી ટ્રક પલ્ટી મારી ગઈ : ટ્રક ચાલક અને કંડક્ટરનો આબાદ બચાવ.

Share

માંગરોળ કોસંબા રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા કનવાડા ગામે ઇંટ ભરેલી ટ્રક પલ્ટી મારી જતા ટ્રક ચાલક અને કંડકટરનો આબાદ બચાવ થયો હતો
કોસંબા તરફથી ટ્રક નંબર GJ 19 5139 ચાલક ટ્રકમાં ઇંટ ભરીને આવી રહ્યો હતો ત્યારે કનવાડા ગામ નજીક ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઇ હતી આ સમયે મુખ્ય માર્ગ ઉપર વાંકલ ગામનો એક બાઇક ચાલક આવી રહ્યો હતો બાઈક ચાલકનો અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો બાઈક ચાલકે જણાવ્યું કે ટ્રકનો ચાલક ગફલત ભરી રીતે પોતાનું વાહન હંકારી રહ્યો હતો જેમાં મારો આબાદ બચાવ થયો છે.

વિનોદ મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ઝઘડિયા ખાતે એક દિવસીય સમર ઇન્ડક્શન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

રાજપીપળા : લોકડાઉનમાં ગૌ માતા મુસ્લિમ વિસ્તારોની મુલાકાતે રમઝાન માસમાં મુસ્લિમોને ગૌ માતા પ્રત્યે અનેરો પ્રેમ.

ProudOfGujarat

સુરત : આજે આપણે એક એવા ચર્ચની વાત કરી રહ્યા છીએ જે 200 વર્ષ જુનું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!