Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં વેક્સિનેશન માટે નવા 10 કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા.

Share

કોવિડ – 19 ની રસીકરણ અભિયાનનો દેશ વ્યાપી પ્રારંભ કરાયેલો છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં નવા 10 રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.

જેમાં ભરૂચમાં મોઢેશ્વરી હોલ, ભોલાવ પ્રાથમિક શાળા, આમોદમાં બી.આર.સી. ભવન ખાતે તેમજ જંબુસરમાં સરસ્વતિ વિદ્યામંદિર હાઈસ્કુલ ખાતે જ્યારે અંકલેશ્વરમાં નોબરીયા સ્કુલ, વાલીયા CHC, નેત્રંગ CHC, ઝઘડિયાના અવિધા ખાતે CHC, હાંસોટ CHC, વાગરા CHC રસી મૂકવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, કોવિન પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવ્યા બાદ જ રસીકરણ કેન્દ્ર પર આવવાનું રહેશે.

Advertisement

Share

Related posts

હાંસોટ ખાતે એસ.ટી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત, સદનસીબે કોઈ જાનહાની નહિ..!!

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર અને રાષ્ટ્રીય નેતા અહેમદભાઇ પટેલનાં જન્મદિનને જનહિતનાં કાર્યો કરી ઉજવવામાં આવ્યો.

ProudOfGujarat

મહાત્માગાંધીની 150 મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતની વિવિધ જેલમાંથી 158 કેદીઓને મુક્ત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!