Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાનાં ટીમરવા ગામે ટ્રેકટર ૨૫ થી વધુ માણસોને બેસાડી જાહેરનામાનો ભંગ કરતા ફરિયાદ.

Share

રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાના ટીમરવા ગામે ટ્રેકટર ૨૫ થી વધુ માણસોને બેસાડી જાહેરનામાનો ભંગ કરતા ગરૂડેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદી એ.એસ.વસાવા પોસઈ એ આરોપી અરવિંદભાઈ ઝવેરભાઈ તડવી (રહે, ટીમરવા) સામે ફરિયાદ કરી છે.

ફરિયાદની વિગત મુજબ નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા હોય આ કામના એક ટ્રેક્ટર નં. જીજે 22 એ 4384 ના ચાલક અરવિંદભાઈએ પોતાના ટ્રેક્ટરમાં પોતે માસ્ક પહેર્યા વગર ૨૫ જેટલા પેસેન્જરોને બેસાડી પોતાનો અને પેસેન્જરોનો ડિસ્ટન્સ નહીં રાખી ટ્રેક્ટર ચલાવી લાવી કોરોના સંક્રમણ રોગ ફેલાય તેવું કૃત્ય કરી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

પોલીસની ઈજ્જતના ધજાગરા : વડોદરા પોલીસ દ્વારા પાસા હેઠળ બુટલેગરની અટકાયત કરાઇ પરંતુ આરોપી પાસે મોબાઈલ અને તે પણ રણકતો…?

ProudOfGujarat

ઝઘડીયાના તલોદરા ગામે એક યુવકને ત્રણ ઇસમોએ ગાળો બોલી માર માર્યો.

ProudOfGujarat

પાલેજ મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા લારી ગલ્લા ધારકોએ સ્વૈચ્છિક રીતે લારી ગલ્લા ખસેડયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!