Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની વેલફેર હોસ્પિટલમાં લાગેલી આગ દુર્ઘટના બાદ હોસ્પિટલની મુલાકાત લેતા સાંસદ મનસુખ વસાવા.

Share

ભરૂચની વેલફેર હોસ્પિટલમાં આકસ્મિક કરૂણ આગ દુર્ઘટના ઘટી હતી. જેની જાણ થતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં ૦૨ નર્સ સહીત ૧૬ દર્દીઓ સ્થળ પર જ આગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા અને અકસ્માત દરમિયાન ઘાયલ થયેલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં સારવાર દરમિયાન ૦૪ વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જેને ખુબ જ દુઃખદ ઘટના ગણાવી સંસદે તે માટે હું ખૂબ જ ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી.

આ પ્રંસગે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મૃત્યુ પામનાર વ્યક્તિઓના પરિવારના સભ્યોને રૂપિયા ૦૪ લાખની સહાય આપવામાં આવશે અને જિલ્લામાં તથા અન્ય બીજી જગ્યાએ આવી આગ અકસ્માતની દુર્ઘટના ફરી ન ઘટે તે બાબતે અમે સરકારનું ધ્યાન દોરીશુ.એમ પણ જણાવ્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

આવતીકાલે જાહેર થશે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ.

ProudOfGujarat

बनारस के बाद सांभर धान मंडी का रुख करेंगे अभिनेता रितिक रोशन!

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી સિવિલ હોસ્પિટલમાં કોવિડ 19 વોર્ડમાંથી 2 દર્દીઓએ સારવાર લઈને સ્વસ્થ બનતા રજા આપવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!