Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા તાલુકાનાં રાજપારડીનાં નાનકડા રોજદાર…

Share

– સાડા ત્રણ વર્ષની આયેશા અને અઢી વર્ષના મોહંમદરફિકે જીંદગીનો પ્રથમ રોજો રાખ્યો

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે રહેતા જાવિદભાઇ ખત્રી ભલોદવાલાના પરિવારના બે નાના ભુલકાઓ આયેશાબાનું ખત્રી ઉંમર સાડા ત્રણ વર્ષ અને મોહંમદરફિક ખત્રી ઉંમર અઢી વર્ષ નાએ જીંદગીનો પ્રથમ રોજો રાખ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે આ નાનકડા બાળકોએ પરિવારની પ્રેરણાથી રોજો રાખીને દુઆઓ માંગી હતી. નાનકડા ભુલકાઓએ જીવનનો પ્રથમ રોજો રાખતા ગ્રામજનો અને સંબંધીઓ દ્વારા તેઓને અભિનંદન આપવામાં આવ્યા હતા.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દિવ્ય વાઘા ધરાવાયાં, સિંહાસનને ફુલોનો શણગાર.

ProudOfGujarat

રાજપીપળા એસ.ટી ડેપોમાં ગાય અને કુતરાનું સામ્રાજ્ય!?

ProudOfGujarat

રાજપીપળામાં હોળી પર્વે ખાસ પૂજાતા આદિવાસીઓના આરાધ્ય દેવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!