Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ તાલુકા મથકે કોવિડ-19 અંગે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

Share

હાલમાં કોવિડ-19 ના ફેલાતા સંક્ર્મણને ધ્યાને લઈ પ્રાંત અધિકારી, માંડવીના અધ્યક્ષ સ્થાને 27/4/21 ના રોજ બપોરના 16:00 કલાકે તાલુકા પંચાયતના સભાખંડમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.આ મિટિંગમાં કોવિડ- 19 ના સંક્રમણને અટકાવવા માટેના મુદ્દાઓની સમીક્ષા કરવા માટે તાલુકા વિકાસ અધિકારી, પોલીસ સબ ઇન્સ્પેકટર, તાલુકા આરોગ્ય અધિકારી, ચીફ ઓફિસર તરસાડી, સરપંચઓ, ત.ક. મંત્રી, પ્રમુખ વેપારીમંડળ મોસાલી, માંગરોળ, ઝંખવાવ, વાંકલ, તરસાડી, કોસંબા તેમના મહામંત્રીની સાથે સમીક્ષા બેઠકનુ આયોજન કરેલ છે સૌએ સમીક્ષા બેઠકમાં હાજર રહેવા જણાવાયું છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ : શું ભારતમાં શિક્ષણનું ખાનગીકરણ થવું જોઈએ બંધ ? જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ ખાતે ભાજપનાં ઉમેદવારનાં સમર્થનમાં વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાની જાહેર સભા યોજાઈ હતી…

ProudOfGujarat

માંગરોળના આસરમા ગામેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રૂ.૪૭,૪૨૦ નો દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!