Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં રામનવમીનાં કાર્યક્રમો રદ્દ : મંદિરો ભક્તો વિના સૂના જોવા મળ્યા.

Share

આજે રામનવમી હોય ભગવાન રામનાં વધામણા કરવાના હોય પરંતુ ઠેરઠેર રામ મંદિરો ભક્તો વિના સૂના જોવા મળ્યા છે.

કોરોના મહામારીનાં આ વૈશ્વિક તાંડવમાં સમગ્ર ગુજરાતમાં કેસોની સંખ્યામાં ઘરખમ વધારો થતાં આજે રામનવમીનો તહેવાર હોવા છતાં ઠેરઠેર રામનવમી નિમિત્તે યોજાતા કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. મોટા ભાગના રામ મંદિરોમાં નીકળતી રામ સવારી, રામ જન્મનાં વધામણા વગેરે કાર્યક્રમો મોકૂફ રાખવામા આવ્યા છે. તો ભરૂચનાં તમામ મંદિરોમાં પણ આજે સૂનકાર જોવા મળ્યો હતો.

Advertisement

Share

Related posts

संजू” के लिए रणबीर कपूर को अपने वजन पर करनी पड़ी खासा मेहनत!

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રાયસીંગપુરા વલી ગામે સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

1125 કરોડના એમ.ડી ડ્રગ્સની તપાસમાં થયો મોટો ખુલાસો, જાણો સમગ્ર મામલો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!