Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ ડીસીએચસી સેન્ટર ખાતે આજે કોરોના ટેસ્ટ કરાવવા માટે ભારે ભીડ.

Share

હાલ જ્યારે વાતાવરણમા કોરોના પ્રસરી ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ ડીસીએચસી સેન્ટર ખાતે બીજા અન્ય જીલ્લામાંથી લોકો કોરોના રેપીટ ટેસ્ટ કરાવવા માટે આવી રહ્યા છે ત્યારે ત્યારે બીજી તરફ લીંબડીમાં ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા પીએચસી સેન્ટર ખાતે પણ કોરોના રેપીટ કિટ પૂરી થય હોય ત્યારે શિયાણી, પાણશીણા, બોરાણા PHC સેન્ટર સહિત અન્ય સેન્ટર ખાતે કોરોના ટેસ્ટ કિટ ન હોવાની વાત આવેલ લોકો પાસેથી જાણવા મળ્યું હતું ત્યારે હાલમાં લોકોને ગ્રામ્ય કક્ષાએ આ સુવિધા ઉપલબ્ધ થાય તેવી માંગણી ઉઠી જવા પામી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓને મુખ્યમંત્રીના હસ્તે સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસનો ચેક અર્પણ કરાયો

ProudOfGujarat

માંગરોળના આમનડેરા ગામે ગૌમાંસ વેચાણ કરતા ચાર ઈસમોને 180 કિલો ગૌમાંસ સાથે ઝડપાયા.

ProudOfGujarat

કોવીડ મહામારી વચ્ચે ઝનોર જી. ઈ. બી. ફીડરમાંથી વારંવાર વિજપુરવઠો ખોરવાતા હોમ કોરન્ટાઇન દર્દીઓના મોત થતા લોકોમાં હોબાળો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!