Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : મોસાલી પ્રાથમિક શાળામાં માંગરોલ ક્લસ્ટરનાં પ્રજ્ઞા શિક્ષકોની તાલીમ યોજાઈ.

Share

આજે તારીખ 23 અને 24 નાં રોજ કોસંબા, સીમોદરા, નાની નરોલી, માંગરોલ, પાતલદેવી, વાંકલ આમ કુલ છ ક્લસ્ટરમાં પ્રજ્ઞા શિક્ષકોની ધોરણ 1 અને 2 ની તાલીમ દરેક સી.આર.સી સેન્ટર ઉપર ચાલી રહી છે

જેમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરી, સોશિયલ ડિસ્ટન્સ રાખી, સેનેટાઈઝરનો ઉપયોગ કરવામાં આવેલ છે જેમાંથી માંગરોળ ક્લસ્ટરની પ્રજ્ઞા તાલીમ મોસાલી પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવી છે, જેમાં કુલ ૧૬ જેટલા શિક્ષકો તાલીમ રહ્યા લઇ રહ્યા છે. જેના વર્ગ સંચાલક તરીકે સી.આર.સી કંચનભાઈ પટેલ અને તજજ્ઞ તરીકે હીનાબેન કાબરીયા સેવા આપી રહ્યા છે. આ તાલીમ બાયસેગ દ્વારા ઓન એરના સમય પુત્ર પત્રક મુજબ આપવામાં આવી રહી છે એવું સંચાલકે જણાવેલ છે.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન દ્વારા પુરગ્રસ્તો ને સહાય વિતરણ કરાઈ

ProudOfGujarat

ખેડુત હીતરક્ષક દળ અને પાસ ના ઉપક્રમે ધરણા કાર્યક્ર્મ યોજાયો ….

ProudOfGujarat

ભરૂચ : આગામી તા. 11 થી 25 સપ્ટેમ્બર સુધી કસક ગળનાળાને પહોળુ કરવાની કામગીરીને કારણે કસક ગળનાળુ બંધ રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!