Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ ગ્રા.પંચાયતના તલાટી કોરોનાની ઝપેટમાં, ચાજઁ મોરીયાણા તલાટીને આપવામાં આવ્યો.

Share

નેત્રંગ ટાઉન મા કોરોના પોતાનો વિકરાળ પંજો ફેલાવતા નેત્રંગ ગ્રામપંચાયત ના તલાટી કમ મંત્રી ને ઝપટ મા લેતા,પંચાયત નો વહીવટ ટી,ડી.ઓ દ્રારા મોરીયાણા પંચાયત ના તલાટી ને સોપવામાં આવ્યો છે. ટાઉન ભરમા ભયનો માહોલ યથાવત.
નેત્રંગ ટાઉનસહિત પંથક મા કોરોના ફરી થી સકિય થતા તેનો વિકરાળ પંજો ફેલાવતા નેત્રંગ ટાઉન ની બે વિધાથીની ઓ તેમજ વડપાન ગામનો એક વિધાથી ને ઝપટ મા લીધા બાદ ટાઉન મા એક કાપડ ના વેપારી ની પત્ની ને કોરોના પોઝિટિવ કેસ બહાર આવીયા બાદ નેત્રંગ ગ્રામપંચાયત ના તલાટી કમ મંત્રી ને કોરોના એ પોતાની ઝપટ લેતા આરોગ્ય વિભાગ દ્રારા તેઓને હોમકોરોનટાઇન કરવામાં આવ્યા છે. જેને લઇને નેત્રંગ ટી.ડી.ઓ.એ નેત્રંગ ના તલાટી નો ચાજઁ મોરીયાણા તલાટી ને આપવામાં આવ્યો છે.કોરોના વાયરસ ને લઇને ટાઉન ની પ્રજામા ભય નો માહોલ જોવા મળી રહયો છે .નેત્રંગ ગ્રામપંચાયત ના વહીવટ કરતાઓ તેમજ આરોગ્ય વિભાગ દ્રારા તકેદારી ના પગલા ભરવામાં આવે તે ખાસ જરૂરી છે.

Advertisement

Share

Related posts

સુધા મૂર્તિ બનાવશે બાળકનો અભ્યાસક્રમ, NCERT એ સોંપી મોટી જવાબદારી

ProudOfGujarat

અંકલેશ્વર : જી.ઇ.બી. દ્વારા ખોદેલા ખાડામાં ગાયનું વાછરડું પડતા મોત : જી.ઇ.બી ની બેદરકારીથી સ્થાનિકોએ રોષ વ્યકત કર્યો.

ProudOfGujarat

શહેરાના અનિયાદ ચોકડી પાસે આવેલ ઢોલીવાસ ખાતે પોલીસ પર પથ્થરમારો કરનાર ૬ ની અટકાયત બીજા ૨૫ વિરૃધ્ધમાં ગુનો નોંધાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!