Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલેજ પોલીસ મથકનું ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન કરાયું.

Share

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્ર સિંહ ચુડાસમા દ્વારા પાલેજ પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેકશન માટે આવી પહોંચ્યા હતા. પાલેજ પોલીસ મથકના પોલીસ કર્મીઓની સલામી ઝીલી હતી. ત્યારબાદ પાલેજ પોલીસ મથકમાં વર્ષ દરમિયાન થયેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

લગભગ અડધો કલાક ઉપરાંત સમયગાળા દરમિયાન પાલેજ પોલીસ મથક ખાતે વિવિધ ઇન્સ્પેકશન કર્યા બાદ તેઓ ભરૂચ ખાતે પરત ફર્યા હતા. પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી પી રજ્યાએ પોલીસ મથકની માહિતી પોલીસ અધિક્ષકને આપી હતી તેમજ વિવિધ સમસ્યાઓ વિશે પોલીસ અધિક્ષકને રજૂઆત કરી હતી. પ્રત્યુત્તરમાં પોલીસ અધિક્ષકે ઘટતું કરવાની ખાત્રી આપી હતી.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

વડોદરા : માયો માયો રોગથી પીડિત બે બાળકોની સર્જરી કરી રોગમુક્ત કરતા સયાજી હોસ્પિટલના ન્યુરોસર્જન.

ProudOfGujarat

અમદાવાદના મેકડોનાલ્ડમાં કોલ્ડ્રીંક્સમાં જોવા મળેલી ગરોળીના કારણે 1 લાખ દંડ કરાયો.

ProudOfGujarat

દુ:ખદ વાદળ ફાટ્યા પછી, બાબા પ્રિયમસ્વામીજી ભક્તોને સમર્થન અને પ્રાર્થના કરવા અમરનાથ પહોંચ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!