Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાં પ્રાથમિક શાળાઓમાં સત્રાંત પરીક્ષાઓ યોજાઇ.

Share

ભરૂચ જીલ્લામાં ધો. 3 થી 8 સુધીની પ્રાથમિક શાળાની પ્રથમ સત્રાંત પરીક્ષા યોજાનાર હોય જેના ભાગરૂપે ધો. 3 થી 8 નાં પ્રાથમિક શાળાનાં બાળકોએ કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરી પરીક્ષા આપી હતી.

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી બાદ શિક્ષણ જગત પર ઊંડી અસરો જોવા મળી હતી. ગત વર્ષ કરતાં તમામ પરીક્ષાઓ મોડી યોજાઇ હોય જેમાં આજથી સત્રાંત પરીક્ષાઓ ચાલી થઈ હતી. તમામ બાળકોએ સોશ્યલ ડિસ્ટન્સ સાથે પરીક્ષા આપી હર્ષની લાગણી અનુભવી હતી. અહીં નોધનીય છે કે કોરોના બાદ પ્રથમ વખત પરીક્ષા યોજાઇ હતી આથી તમામ શાળાઓમાં પ્રશ્નપત્ર એક જ સરખું રાખવામા આવ્યું હતું.

Advertisement

Share

Related posts

વ્હાઇટ હાઉસથી થોડે દૂર વોશિંગ્ટન ડીસીમાં ફાયરિંગ, પોલીસ અધિકારીઓ સહિત અનેક લોકોને ગોળી વાગી.

ProudOfGujarat

વડોદરામાં મકરપુરા જીઆઇડીસીમાં કમ્પાઉન્ડમાં જુગાર રમતા છ જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

સરકારી સબસીડીવાળા રાસાયણિક ખાતરને ઔદ્યોગિક એકમને વેચાણ કરતાં આરોપીની ધરપકડ કરતી એસ.ઓ.જી ભરૂચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!