Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિની ચૂંટણી પરિણામો અંગેની રિવ્યુ બેઠક મળી.

Share

ઉમરપાડા તાલુકાની હાલમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની તાલુકા/જિલ્લા પંચાયતની ચુંટણી અંગે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશ વસાવાના અધ્યક્ષ સ્થાને મળી હતી.

ઉમરપાડા તાલુકામાં કોંગ્રેસ પક્ષ માટે ચૂંટણીના પરિણામો યોગ્ય ના હોવા છતાં કાર્યકરોએ મક્કમતા પૂર્વક લડત આપી હતી.
સાથે સાથે વિધાનસભા તેમજ લોકસભાની ચૂંટણી વીવીપેટથી લડાઈ હતી પરંતુ તાલુકા/જિલ્લા પંચાયતમાં વિવિપેટ ના મુકવામાં આવતા પરિણામો સામે શંકા વ્યક્ત કરવામાં આવી તથા આવનાર ગ્રામપંચાયત અને વિધાનસભાની ચૂંટણીમાં બેલેટ પેપરથી ચૂંટણી યોજવા માંગણી કરી હતી અને EVM હટાવવાની પ્રબળ માંગણી કરી છે. EVM ને કારણે શંકા ઉપજાવે એવા પરીણામો આવ્યા છે જેથી કોંગ્રેસ પક્ષ EVM નો વિરોધ કરે છે.

કોંગ્રેસ પક્ષ મોંઘવારી બાબત હવે પછી આંદોલનો કરશે.
આ પ્રસંગે રામસિંહભાઈ, નટવરભાઈ, અજીતભાઈ, હિતેશભાઈ, જયંતિભાઈ વગેરે કાર્યકરોએ હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું.

Advertisement

Share

Related posts

માંગરોળની શ્રી એલ બી શાહ વિનય વિધા મંદિર સ્કુલ કંટવા ખાતે પોકસો એકટની માહિતી અપાઈ.

ProudOfGujarat

સરકારના મુખ્ય દંડકને ટેલીફોનીક ધમકી આપનાર ઇસમને ઝડપી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ.

ProudOfGujarat

ભરૂચની કૃષિ મહાવિદ્યાલયનાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય મશરૂમ દિવસની ઉજવણી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!