Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સિવિલ હોસ્પિટલનાં સફાઈ કર્મીઓના પગાર ન થતાં બીજા દિવસે પણ હડતાળ પર ઉતર્યા.

Share

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટર બેઝ સફાઈ કર્મીઓનાં છેલ્લા બે મહિનાથી ઉપરનો સમય થતાં તમામ સફાઈ કર્મચારીઓ બે દિવસથી હડતાળ પર ઉતરતા ભરૂચ કલેકટર સફાઈ કર્મઓની મુલાકાત લેવા પહોંચ્યા હતા.

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ડી.જી. નાકરાણી કોન્ટ્રાકટર બેઝ સિસ્ટમથી સફાઈ કર્મચારીઓ કામ કરે છે. તેમનો અઢી મહિનાથી પગાર થયો નથી આથી આજરોજ ભરૂચ કલેકટરે સફાઈ કર્મીઓની મુલાકાત લીધી હતી. સફાઈ કર્મીઓનું જણાવવું છે કે અમારી માંગણીઓ નહિ સંતોષાય ત્યાં સુધી અમારી હડતાળ નહિ સમેટાય, સફાઈ કર્મીઓને કોઈપણ પ્રકારનો કોરોના કાળ સમયનો પણ પગાર આપવમાં આવ્યો નથી આથી જો આગામી સમયમાં સફાઈ કર્મીઓનાં પગાર નહિ થાય તો ઉગ્ર આંદોલન કરીશું તેમ પણ જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

સીરત કપૂર બાદશાહના આગામી પાર્ટી એન્થમ ગીતમાં જોવા મળશે.

ProudOfGujarat

વડોદરાના વારસીયા રોડ પર ભૂવો પડતા રાહદારીઓને મુશ્કેલી.

ProudOfGujarat

રોટરી ક્લબ ઓફ અંક્લેશ્વર અને રોટરી ઇન્ટરનેશનલ ક્લબ યુ.એસ.એ. ના સહયોગથી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લેપ્રોસ્કોપી ડિપાર્ટમેન્ટનો શુભારંભ થયો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!