Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ ખાતે આવેલ શનિદેવ મંદિરે શિવરાત્રી નિમિત્તે મહાઆરતી અને ભંડારો યોજાયો હતો.

Share

વડોદરા જિલ્લાના કરજણ નગર ખાતે આવેલ જલારામ નગર ખાતે શનિદેવ મંદિરે આજે મહાશિવરાત્રીનાં શુભ દીને મહાઆરતી અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટ્યા હતા. મહાઆરતી તથા ભંડારાની પ્રસાદીનો લાભ લીધો હતો. રાજુગીરી બાપુના હસ્તે મહા આરતી કરવામાં આવી હતી. કોરોના સંક્રમણનાં કારણે ઓછી ભીડ જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ભાવિ ભક્તોમાં ભારે આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકામાં બે દિવસ દરમ્યાન સાત નવા કોરોના કેસ સાથે કુલ આંક ૯૫

ProudOfGujarat

કરજણ તાલુકાના બામણગામ નજીક ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવા સવારનું મોત.

ProudOfGujarat

વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં 3200 મતદાર નોંધાયા.

ProudOfGujarat
error: Content is protected !!