આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ નાં રોજ નર્મદા જિલ્લામાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને રાજપીપલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧ અન્વયે જાહેર થયેલાં કાર્યક્રમ મુજબ તા.૧૬ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિને રાજપીપળા નગરપાલિકાના ૭ વોર્ડની કુલ-૨૮ બેઠકો માટે માન્ય થયેલાં ૧૨૩ ફોર્મ પૈકી ૦૮ ફોર્મ પરત ખેંચાતા હવે આ ૨૮ બેઠકો ઉપર કુલ- ૧૧૫ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા થશે.
(૧) વોર્ડ (૧) નંબર જનકકુમાર ઇન્દુકાંતિ મોદી લીલોડીયા આશાપુરી મંદિર પાસે
(૨) વોર્ડ (૨) નંબર ચિરાગકુમાર સુરેશભાઈ વસાવા સંતોષનગર સોસાયટી નવી પાણીની ટાંકી પાસે
(૩) વોર્ડ (૩) નંબર (૧) વસાવા સન્ની કુમાર હસમુખભાઈ સંતોષનગર સોસાયટી નવી પાણીની ટાંકી પાસે
વોર્ડ (૩) (૨) નંબર વિનાયક ભાઈ મહેશભાઈ વસાવા મા-બાપની કૃપા મોતીબાગ
વોર્ડ(૩) નંબર (૩) રોશની બેન અર્જુનભાઈ કહાર ના ફળીયા ગણેશ ચોક રાજપીપળા
(૪) વોર્ડ (૫) નંબર (૧) યોગેશકુમાર રમણલાલ લીબચીયા લક્ષ્મીનારાયણ મંદિર દરબાર રોડ
વોર્ડ (૫) નંબર (૨) મનિષાબેન દિવ્યેશભાઈ ગાંધી રણછોડજી મંદિર ની ગલી
(૫) વોર્ડ (૭) નંબર (૧) રણવીરસિંહ ભૂપતસિંહ શીલોરા રાજેન્દ્રનગર સોસાયટી ક્લબની બાજુમાં રાજેશ્રી
આરીફ જી કુરેશી : રાજપીપળા