Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જી.એન.એફ.સી. નજીક કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

Share

ભરૂચ જીલ્લામાં અવારનવાર આગનાં બનાવો બનતા રહે છે. આજે ભરૂચનાં જી.એન.એફ.સી. પાસેથી સર્વિસ સ્ટેશનમાંથી બહાર નીકળેલી એક કારમાં એકાએક આગ લાગતા ફાયર શાખાનાં જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ભરૂચનાં જી.એન.એફ.સી. વિસ્તારમાંથી સર્વિસ સ્ટેશનમાંથી બહાર નીકળતા એક કારમાં અચાનક આગ લાગી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડનાં જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગ પર કાબૂ મેળવાયો હતો. આ કારનો ચાલક સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. કાર ઘટના સ્થળે જ બળીને ખાખ થઈ ગઈ હતી.

Advertisement

Share

Related posts

बॉलीवुड में एंट्री से पहले पेट्रोल पंप में काम करती थी ये एक्ट्रेस…

ProudOfGujarat

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા ખાતે ખેડૂતો માટે નિદર્શન તાલીમ શિબિર યોજાઈ

ProudOfGujarat

ખેડા જીલ્લામાં ફૂડ વિભાગ દ્વારા દુકાનોમાં દરોડા, શંકાસ્પદ ૪૦ નમૂના લેવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!