Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ:સ્વ.ભૂપેન્દ્રસિંહ ખાંટના બેસણામા હાર્દિક પટેલે હાજરી આપી,પરિવારજનોને સાંત્વના પાઠવી

Share

પંચમહાલ જીલ્લાના મોરવા હડફના પુર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનૂ બિમારી બાદ અવસાન થયુ હતૂ,તેના લઇને પંચમહાલ કોંગ્રેસમા શોકની લાગણી વ્યાપી ગઈ હતી,આજે તેમના નિવાસસ્થાન વીરણીયા ગામ ખાતે બેસણુ રાખવામા આવ્યુ હતુ,જેમા કોંગ્રેસના યુવા નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હાર્દિકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.અને તેમના પિતા વેચાતભાઈ ખાંટ તેમના પરિવારજનોને મળીને સંવેદના વ્યક્ત કરી હતી.અન્ય કોંગ્રેસ અગ્રણીઓ અને સ્થાનીક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોધનીય છેકેપંચમહાલ જીલ્લાના મોરવા હડફના પુર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનુ લાબી માંદગી બાદ અવસાન થયુ છે.
૨૦૧૭ની વિધાનસભાની ચુટણીમાં અપક્ષ બેઠક પરથી તેઓ ચૂટણી જીત્યા હતા.ત્યારબાદ તેમને ઉમેદવારી ફોર્મમા રજુ કરેલુ પ્રમાણપત્ર ખોટુ હોવાનો આક્ષેપ ભાજપ દ્વારા કરવામા આવ્યો હતો.જેને લઇને તેમનુ ધારાસભ્ય પદ રદ કરવામા આવ્યુ હતુ.

પંચમહાલ,રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે કમ્પ્યુટર ઓપરેટરની સમીક્ષા બેઠક યોજાઇ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે 15મી મે ના રોજ રાવળ જોગી જ્ઞાતિના પ્રથમ સમુહ લગ્નોત્સવ યોજાશે.

ProudOfGujarat

અબળા પર અત્યાચાર : દાહોદના ફતેપુરામાં પરિવારજનોએ મહિલાને જાહેરમાં ઢોર માર માર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!