*રાષ્ટ્રીય કક્ષાએ ભરૂચને ખ્યાતિ અપાવતા દેવ શુકલા.
ભરૂચનાં નીલકંઠ નગરમાં રહેતા દેવ રાજેશકુમાર શુકલાએ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં તમામ લેવલમાં તેઓ પ્રથમ ક્રમાંકે વિજેતા થયા છે. આ તકે દેવ શુકલા જણાવે છે કે મને નાનપણથી જ સંગીત પ્રત્યે અત્યંત રસ રૂચિ હતી. હું ભરૂચની એમીટી શાળામાં અભ્યાસની સાથોસાથ સંગીતમાં પણ રસ ધરાવું છું. આથી છેલ્લા પાંચ વર્ષથી હું સુકેતુ ઠાકર પાસે સંગીતનો અભ્યાસ કરું છું.
તાજેતરમાં NCERT દ્વારા યોજાયેલ સંગીતની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા અમારી શાળામાં યોજાઇ ગઈ જેમાં મારો પ્રથમ ક્રમાંક આવ્યો છે અને તેમાં રાજય કક્ષાએ પણ જો પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ભરૂચ અને શાળાનું ગૌરવ વધાર્યું છે. હાલમાં હું ઉપનદેવ વિશારદમાં સંગીતની તાલીમ લઉ છું.