Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલિકા દ્વારા પ્રજાને ભ્રમિત અને ગુમરાહ કરવાનો હિંદુસ્તાન નિર્માણ દળનો જાહેર ખુલાસો…

Share

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને હિંદુસ્તાન નિર્માણ દળના અગ્રણીઓ ધવલ કનોજીયાએ આજે ભરૂચ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં નગરપાલિકા દ્વારા નાઈટ સેલ્ટર હોમ અને ધર્મ નગર પાસે ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યા તેના સંદર્ભેમાં પાલિકા અધિકારી દ્વારા અમે પ્રજાને ભ્રમિત કે ગુમરાહ કરી રહ્યા છે તેના ખુલાસા માટે આ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પત્રકારોને ફોટોગ્રાફી દ્વારા પુરવાર કર્યું છે.

ભરૂચમાં નાઈટ સેલ્ટર હોમ અને ધર્મ નગર નજીક જે ફાયર સ્ટેશન બન્યું તેના કામો અધૂરા છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એને અનુલક્ષીને માહિતી સાથે ખુલાસા કર્યાનું તેઓએ પત્રકારોને જણાવ્યું.

Advertisement

Share

Related posts

વડોદરાના કિશનવાડીમાં બાળક ઉપાડી જવાના આરોપમાં લોકોએ યુવાનને માર માર્યો.

ProudOfGujarat

ગોધરા : સફાઇકામદારોની હડતાળનો આખરે અંત આવ્યો, જાણો કારણ.

ProudOfGujarat

અંકલેશ્વર : નાણાંની લેવડદેવડ અંગે પુત્રની હત્યા કરતો પિતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!