Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા માંગરોળનાં કોંગ્રેસ કાર્યકરોની બારડોલી ખાતે ખેડૂત વિરોધી કાયદા માટે વિરોધ કરવા જતા ધરપકડ કરવામાં આવી.

Share

આજે બારડોલી ખાતે ખેડૂત વિરોધી કાયદાનાં આવેદનપત્ર બારડોલી ખાતે આપવા જતા ખેડૂતોનો વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર પ્રાંતને આપ્યો કેન્દ્ર સરકારનાં કાયદા છે કે ખેડૂતોના હિતમાં નથી આ કાયદા રદ થાય અને જગતનાં તાત ખેડૂત તેના હિતમાં સરકાર આજે ત્રણ કાયદા બહાર પાડ્યા છે એ પાછા ખેંચે એની માંગણી સાથે આજે બારડોલી ખાતે ધરણા તેમજ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કોંગ્રેસ સમીતિ દ્વારા કરવામાં આવ્યો જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરી તેમજ અન્ય કાર્યકરોને પોલીસ દ્વારા ધરપકડ કરીને ડિટેન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કૌશિકભાઈ ચૌધરી ઉભારીયા, માંગરોળ તાલુકામાંથી રમણભાઈ ચૌધરી, શામજીભાઈ ઠાકોરભાઈ વગેરે કાર્યકરોની પણ પોલીસે ધરપકડ કરી હતી.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

માંગરોળ આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા આદિવાસી સમાજના પડતર પ્રશ્નોનાં નિરાકરણની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 21 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1862 થઈ.

ProudOfGujarat

અંકલેશ્વરના- પુરુષોત્તમ બાગનો ફુવારો શોભાના ગાંઠીયા સમાન.તંત્ર ધ્યાન આપે તેવી લોકમાંગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!