Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર : શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને પી.આઈ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, પાનોલી દ્વારા 5 લાખનું દાન મળ્યું.

Share

હાલમાં પ્રવર્તમાન કોવિડ – ૧૯ ની પરિસ્થિતિમાં કોવિડ પોઝિટિવ દર્દીઓને નિઃશુલ્ક સારવાર પૂરી પાડતી અંકલેશ્વર ખાતેની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને તેની સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ પી.આઈ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, પાનોલી દ્વારા ૫ લાખનું દાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કંપનીનાં જનરલ મેનેજર આશુતોષ સિંઘ અને ટીમ તથા હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશભાઈ ઉદાની અને મફતભાઈ પટેલ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ કંપનીના કર્મચારીઓની સારવાર શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે થઇ હતી અને તેઓ તરફથી હોસ્પિટલની સારવાર અને અન્ય સેવાઓનો ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો.

Advertisement

Share

Related posts

પંચમહાલ : કાલોલમાં મહારાણા પ્રતાપ યુવા સંગઠન દ્વારા પ્રતિજ્ઞા મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે કોંગ્રેસની સભા યોજાઈ.

ProudOfGujarat

ભરૂચમાંથી વિદેશમાં સ્થાહી થયેલાઓ આજે પણ ભરૂચની કરી રહ્યા છે ચિંતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!