Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર અહેમદ પટેલની વસમી વિદાય ટાણે પ્રાઉડ ઓફ ગુજરાત પરિવારની અંત:કરણ પૂર્વકની ભાવાંજલી.

Share

ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર અહેમદ પટેલ અને પ્રાઉડ ઓફ ગુજરાત પરિવારનો સંબંધ જીવંત રહ્યો છે પ્રાઉડ ઓફ ગુજરાતનાં ઉદઘાટન અંગે અતિ વ્યસ્ત હોવા છતાં સાંસદ અહેમદ પટેલે તેમનો અમુલ્ય સમય આપ્યો હતો.

ઉદઘાટન પ્રસંગે તેમણે જણાવ્યુ હતું કે પ્રાઉડ ઓફ ગુજરાતને ખૂબ સારી રીતે અને ખાસ માવજત આપી તટસ્થ પૂર્વક ચલાવજો. ઉદ્ધાટન બાદ પણ વખતો વખત તેમના પ્રતિભાવો પ્રાઉડ ઓફ ગુજરાતનાં પરિવાર દ્વારા લેવાતા હતા અને તેમણે પ્રાઉડ ઓફ ગુજરાતની ગતિવિધિ અંગે સંતોષ વ્યકત કર્યો હતો. તેમનું એક વાકય હજી પણ યાદ છે કે શરૂ કરવું સહેલું છે પરંતુ ચલાવતું રહેવું અઘરું છે પરંતુ સ્વ. અહે પટેલની ઈચ્છા પ્રમાણે પ્રાઉડ ઓફ ગુજરાત આગેકૂચ કરી રહ્યું છે ત્યારે આજે તેમની વસમી વિદાયની ખોટ હંમેશા સાલશે. તેમણે પ્રાઉડ ઓફ ગુજરાત પરિવાર દ્વારા શ્રદ્ધાંજલી પાઠવતા પણ હૈયું ભરાઈ આવે તેવી પરિસ્થિતી સર્જાઈ છે.

Advertisement

Share

Related posts

લીંબડીમાં મોટી અફવા* *ડેન્ગ્યુ થી મહિલાનું મોત*

ProudOfGujarat

નર્મદા જિલ્લાનાં રાજપીપળામાં આઝાદીનાં વર્ષો પછી પહેલી વખત મેનહુડ ઇવેન્ટ તરફથી મોડેલિંગ શો યોજાયો.

ProudOfGujarat

વડોદરા ટ્રાફિક પોલીસે રક્ષાબંધન નિમિત્તે અનોખું અભિયાન શરૂ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!