Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : પાનોલી જી.આઈ.ડી.સી.ની કંપનીમાં આગ લાગતા અફરાતફરી…..

Share

ભરૂચ જિલ્લાની કંપનીઓમાં વિવિધ અકસ્માતનાં બનાવો વધવા માંડયા છે ત્યારે પાનોલી જીઆઈડીસી સ્થિત સીટી ફોર્મ્યુલેશન કંપનીમાં
આગ લાગી હોવાનો બનાવ બન્યો હતો.

આ બનાવ અંગે વિગતે જોતા પ્રાથમિક તારણ મુજબ આગ રાસાયણિક પક્રિયાનાં કારણે આગ લાગી હતી પરંતુ આ પક્રિયા શું હતી અને કેવી રીતે કરવામાં આવતી હતી તે અંગે જાણવા મળી શક્યું નથી પરંતુ આગનો બનાવ બનતા જ કંપનીમાં અફરાતફરી અને દોડધામ મચી ગઇ હતી. બીજી તરફ આગના બનાવનાં પગલે કામદારો અને કર્મચારીઓમાં ભયની લાગણી ફેલાઈ ગઇ હતી. ત્રણ કરતા વધુ ફાયર ફાયટરોએ આગને કાબુમાં લીધી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ : પાવાગઢ ખાતે આઠમ નિમિત્તે સવારથી એક લાખથી વધુ માઈભક્તો ઉમટયાં.

ProudOfGujarat

વડોદરામાં ઘરકામ કરતી મહિલા 7 લાખના દાગીના ચોરી કરી ફરાર

ProudOfGujarat

ભરૂચ ના દહેજ સ્થિત ઓપેલ કંપની સામે નોકરી મામલે સુવા ગામ ના લેન્ડલૂઝર્સ આજ રોજ સવાર થી ધરણા ઉપર બેઠા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!