સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ દીપકભાઈ વસાવા, માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ ગામીત, માજી પ્રમુખ ચંદનબેન ગામીત, દૂધ મંડળીના પ્રમુખ મહેશભાઈ ગામીત, વેરા કુઇ ગ્રામ પંચાયતના સરપંચ અશ્વિનભાઈ ગામીત, T.h.o. શાહી, મેડિકલ ઓફિસર નાતાલ વાલા, વેરાકુઇ ગામના આગેવાનો હાજર રહ્યા હતા. ડી.એસ.પી માંથી પેવર બ્લોકનું કામ અને જિલ્લા આયોજન મંડળ સુરત તરફથી પ્રાપ્ત વિવેકાધીન જોગવાઈ માંથી એમ્બ્યુલન્સ ની ફાળવવામાં આવી. જેમાં દીપકભાઈ વસાવા એ જણાવ્યું હતું. કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓ ડોક્ટર અને નર્સ બધા ખભેથી ખભા મિલાવી અને સહકાર આપજો સાથે એમ્બ્યુલસ ની તકેદારી રાખજો. એમ્બુલેન્સ દર્દીઓ વધારે માં વધારે ઉપયોગ કરે એ માટે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી.
વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા:- વાંકલ.
Advertisement