Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઓસ્ટ્રેલિયા ના ડાર્વિન માં ગુજરાતીઓ ગરબે ઘૂમી નવરાત્રી પર્વ ની ઉજવણી કરી.

Share

મારારા ઇન્દોર સ્ટેડિયમ માં ગુજરાતી કલચર અસોસિયન ઓફ ડાર્વિન (GCAD)દ્વારા નવરાત્રી પર્વ નુ આયોજન કરવા માં આવ્યું હતું. ડાર્વિન માં ગુજરાતી ઓ એ ભારતીય સંસ્કૃતિ જાળવી. ભારતીય નારી સાડી, ચણીયા, ચોળી અને ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ગરબે ઘૂમી. આઠમ ના દિવસે માતાજી આરતી ઉતારી, હોમ હવન રાખી કોરોના ની વૈશ્વિક મહામારી વધુ ના ફેલાય અને લોકો ના ધંધા રોજગાર, જનજીવન પહેલા ની માફક ધબકતું થાય તે માટે માતાજી ને પ્રાર્થના કરી હતી.
ગુજરાતી કલચર એસોશિયન ના પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ, પંકજભાઈ દવે , સેક્રેટરી સંજીવ પટેલ, કમિટી મેમ્બર વિરલ મૈસુરી વિગેરે આયોજકો હાજર રહી કાર્યક્મ ને સફર બનાવ્યો હતો.

વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા:- વાંકલ

Advertisement

Share

Related posts

દારૂના ધંધા સાથે સંકળાયેલી મહિલાઓને સ્વમાનભેર જીવન જીવવાની તક મળશે..જાણો વધુ.

ProudOfGujarat

સુરતમાં પીવાના પાણીની ટાંકી સાફ કરવા ઉતરેલા બે મજૂર ગૂંગળામણના કારણે થયા બેભાન

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં હાંસોટ વકીલ મંડળનાં હોદ્દેદારોનું સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!