Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ડુંગરી વિસ્તારમાં રહેતા ફહીદ કાનીની વધુ તપાસ દરમિયાન નશીલા દ્રવ્યનું નેટવર્ક બહાર આવશે ?

Share

ભરૂચના ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં તાજેતરમાં મૂળ કંથારીયાના અને હાલ મુંબઈ ગોરેગાવ વિસ્તારના ઈકરમ પટેલને મેફેડ્રોન નામના નશીલા દ્રવ્યો સાથે ઝડપી લેવાયો હતો. આશરે ચાર લાખ કરતા વધુની કિંમતનાં નશીલા દ્રવ્યનો રિસીવર ભરૂચ ડુંગરી વિસ્તારમાં રહેતા ફહીદ કાનાની હોવાનું જણાતા તેની અટક કરવામાં આવી હતી. ફહીદ કાનાની પોતે પોતાના વપરાશ માટે આટલા મોંઘા નશીલા દ્રવ્યોનું સેવન કરે એ બાબત તર્ક સંગત જણાતી નથી તેથી ફહીદ કાનાની પણ કોઈ નિયમિત ડ્રગ્સના સેવન કરનારને ડ્રગ્સ પુરા પાડતો હોય તેવી સંભાવના નકારી શકાતી નથી તેથી એસ.ઓ.જી પોલીસના પી.આઈ પી.એન પટેલની તપાસમાં વધુ ઇસમો આ ડ્રગ્સ રેકેટમાં ઝડપાઈ તેવી સંભાવના જણાઈ રહી છે.

Advertisement

Share

Related posts

વડોદરા : કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ.

ProudOfGujarat

લીંબડીની વિધ્યાર્થીનીનાં ધો. 10 માં પીઆર 99.99 આવતા શાળામાં ખુશીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

ભરૂચ-દહેજની કેમોક્સ ફાર્મા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા દોડધામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!