Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાનોલી જી.આઈ.ડી.સી.ની સલ્ફર મિલમાં કેમિકલ ચેમ્બરની સફાઈ કરતાં કામદારને ગેસની અસરથી મોત નીપજ્યું.

Share

ભરૂચ જિલ્લાના પાનોલી જી.આઇ.ડી.સી.માં આવેલ સલ્ફર મિલમાં કેમિકલ ચેમ્બરની સફાઈ કરતા 41 વર્ષીય રાજેશભાઈ ધરમસિંહ સોલંકી નામના કામદારનું PFBD ચેમ્બર સાફ કરવા જતાં પાવડરની ગંધ તેમજ ગેસની અસર થવાથી શ્વાસ રૂંધાઇ જવાથી તેઓનું મરણ થતા હાલ મામલે અંકલેશ્વર રૂરલ પોલીસે મૃતકની લાશને પી.એમ અર્થે ખસેડી મામલે વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

વીમા પ્રોડકટને વિકસાવવાની પ્રક્રિયા શું છે?

ProudOfGujarat

સુરતના સોપારીના વેપારીની સવજી બ્રિજ પરથી મોતની છલાંગ

ProudOfGujarat

સુરતના ઓલપાડમાં કાચા ભૂંગળામાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવાઈ, મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!