Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ગૌ હત્યાનાં ગુનામાં સંડોવાયેલ 3 આરોપીને પાસા એકટ હેઠળ અટકાયત કરતી વેડચ પોલીસ.

Share

ગૌ હત્યાનાં ગુનાને ભયંકર ગુનો સમજવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ડી.વાય.એસ.પી. જંબુસરની સૂચના અનુસાર ગૌ હત્યાનાં ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીની અટક કરવામાં આવી હતી. જેમાં (1) આસિફ અબ્દુલ્લા ઈસ્માઈલ જાતે. ઉસ્તાદ રહે. સારોદ, જંબુસર (2) ઝહીર અકબર મહમદસા જાતે. દીવાન રહે. સારોદ, જંબુસર (3) સલિમ અલી યુસુફ જાતે. ફિંચા રહે. સારોદ, જંબુસર નાઓને પાસા એકટ હેઠળ જીલ્લાનાં મેજીસ્ટ્રેટનાં હુકમથી અટક કરી બે ઇસમોને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે અને એક ઇસમને ભાવનગર જેલ ખાતે મોકલી આપેલ છે.

Advertisement

Share

Related posts

મોટામિયા માંગરોલ મુકામે દરગાહ શરીફના ગાદીપતિના સુપુત્ર ડો.મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી દ્વારા કોરોના સંક્રમણ દૂર થાય તે માટે દુઆ કરવામાં આવી

ProudOfGujarat

ગાયક પ્રેમ ધિલ્લોન એ બોસ પ્રોડકશન નવ સિદ્ધુની સરાહના કરી.

ProudOfGujarat

લીંબડી તાલુકાના ચોરણીયા ગામે તળાવમાં પગ લપસી જતાં મહિલાનુ મોત નિપજયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!