Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરેન્દ્રનગર : ચુડા તાલુકામાં કોંગ્રેસ પાર્ટીનાં કાર્યકર્તા દ્વારા ચુડા મામલતદાર કચેરીએ ધરણા કરવામાં આવ્યા હતા.

Share

આજે ચુડા તાલુકામાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા એવા પાર્ટી પ્રમુખ શ્રી સુરસંગભાઈ ભુભાણી
પૂર્વ પ્રમુખ ખીમજીભાઈ મીઠાપરા, બાબુભાઈ મીઠાપરા, પંચાયત સદસ્ય તથા અન્ય કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા દ્વારા ચુડા મામલતદાર કચેરી ધરણા કરવામાં આવ્યા જેમાં ચુડામાં કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા ખેડૂતોના મુદ્દે અને સ્કૂલ વિદ્યાર્થીઓના ફી ના મુદ્દે આજે ચુડા મામલતદાર કચેરી ખાતે રોષ વ્યક્ત કર્યો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

સુરત : વરાછામાં દુકાન સામે સિગારેટ ન પીવા ઠપકો આપતા વેપારીના ભાઈની યુવકે સાગરિતો સાથે મળી હત્યા કરી, બે સગાભાઈ સહિત 3 ઝડપાયા

ProudOfGujarat

ભરૂચ : વાગરાનાં પહાજ નજીક કાર ચાલકે 2 બાઈકને અડફેટે લેતા એક વ્યક્તિનું મોત, પાંચ વ્યક્તિ ઘાયલ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાની કેટલીક સરકાર માન્ય દુકાનોમાં ગેરરીતિઓ આચરાતી હોવાની બુમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!