Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા સહિત અન્ય તાલુકાઓમાં કેટલો વરસાદ વરસ્યો જાણો.

Share

ભરૂચ જીલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે તા.24-9-2020 નાં સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન ભરૂચ જીલ્લા સહિત અન્ય તાલુકામાં 379 મી.મી. એટલે કે 15 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો. તાલુકા મુજબ વરસાદનું વિશ્લેષણ કરતાં આમોદ 5 મી.મી., અંકલેશ્વર 5.5 ઇંચ, ભરૂચ 3 ઇંચ, હાંસોટ 19 મી.મી., જંબુસર 1 મી.મી., નેત્રંગ 2 ઇંચ,વાગરા 7 મી.મી., વાલિયા 2 ઇંચ, ઝઘડિયા 2 ઇંચવરસાદ વરસ્યો હતો. ભારે વરસાદનાં પગલે લોકોને ઘણી તકલીફ પડી હતી અને લોકોના ઘરમાં પાણી ઘુસી જવાથી લોકોની ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું હતું.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : રાજપારડી પંથકમાં વરસાદનું આગમન થતા જનતામાં ખુશી.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ મોસાલી હથોડા અને નાની નરોલી ગામને સ્વચ્છતા માટે ટેમ્પા અર્પણ કરાયા.

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશનના સહયોગથી સક્ષમ થયેલા વજીરભાઈ કોટવાળિયા રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતે જશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!